@spss_surat
Shree Saurashtra Patel Seva Samaj - Surat
Email
Email
WhatsApp
WhatsApp
SPSS Youtube channel official
SPSS Youtube channel official
વર્ષો પહેલા ૧૯૬૦-૭૦ ના દાયકા માં સૌરાષ્ટ્ર માંથી રોજીરોટી માટે લોકો એ સુરત માં આવવા નું શરુ કર્યું. જરીઉધોગ અને હીરાઉધોગ માં કારીગર તરીકે સૌરાષ્ટ્રવાસીઓ એ રોજગાર ની શરૂઆત કરી. સમૂહ ભાવના અને સમાજ ઉપયોગી થવાની લાગણી અને સરળ સ્વભાવ ને કારણે ખુબ મોટી સંખ્યા માં ઝડપ થી લોકો સુરત માં સ્થિર થવા લાગ્યા. સુરતમાં સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ ની વસ્તી લાખોમાં થઇ. મોટાભાગે હીરાઉધોગ સાથે સંકળાયેલા હતા અને પછી ધીરે ધીરે ટેક્ષટાઇલ ઉદ્યોગ,એમ્બ્રોઇડરી અને બાંધકામ જેવા અનેક ક્ષેત્ર માં ઉત્તરોત્તર પ્રગતી કરી , તેમાં મોટાભાગે યુવા વર્ગ વધારે હતો. સામાજિક સંગઠન ની જરૂરીયાત ઉભી થઈ. ૧૯૬૦-૭૦ ના દાયકા ના પ્રારંભે સમાજની ચિંતા કરનાર મહાનુભાવો એ સામાજિક સંગઠન ઉભું કરવા અને તેના માધ્યમ થી સમુહલગ્ન આયોજન ની પ્રવૃત્તિ હાથ ધરવા સંકલ્પ કર્યો હતો. ૧૯૮૩ માં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ની સ્થાપના અને વિધિવત નોંધણી થઇ અને સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ ની એક સંસ્થા નો પ્રારંભ થયો.
SPSS official Facebook page
SPSS official Facebook page
SPSS official insta
SPSS official insta
રજીસ્ટ્રેશન: શ્રી સૌરાષ્ટ્ર પટેલ મહિલા મંડળ, સુરત
રજીસ્ટ્રેશન: શ્રી સૌરાષ્ટ્ર પટેલ મહિલા મંડળ, સુરત
SPSS Linkedin
SPSS Linkedin
SPSS official Twitter
SPSS official Twitter
JJNS Youtube channel official
JJNS Youtube channel official
वर्ष 1999 में कारगिल युद्ध (भारत-पाक युद्ध जो मई से 26 जुलाई 1999 लगभग 60 दिनों तक चला था और "ऑपरेशन विजय" नाम से 2,00,000 सैनिकों को भेजा। इस युद्ध के दौरान 527 सैनिकों ने अपने जीवन का बलिदान दिया और 1400 के करीब घायल हुए थे) इस संघर्ष समय में वीर जवानो के परिवार को हिम्मत, सम्मान और आर्थिक सहायता देने के हेतु से सूरत में राष्ट्रीय भावना के प्रतीकरूप "जय जवान नागरिक समिति, सूरत" की स्थापना की गई है l गत २४ सालो से यह संस्था वीर शहिद जवानों के परिवारों को पूरा सम्मान पूर्वक सार्वजनिक अभिवादन के साथ आर्थिक सहयोग देकर लोगों में राष्ट्रीय चेतना जगाने का कार्य करती है l 📌अब तक २४ सालो में जय जवान नागरिक समिति द्वारा कुल 380 वीर जवानों के परिवारों को सम्मान सहित रु. 5,78,34,300/- रुपये की आर्थिक सहायता अर्पण की है.. और करती रहेगी..! #kargil #kargilvijaydiwas #jayjawan #jaijawanjaikisan #india #indianarmy #indianairforce #fighteraircraft #spss #soldier #brave #shahid #shaheedjawan
JJNS Facebook Page
JJNS Facebook Page
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ,સુરત (SPSS)
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ,સુરત (SPSS)
જય જવાન નાગરિક સમિતિ,સુરત (JJNS)
જય જવાન નાગરિક સમિતિ,સુરત (JJNS)
View on mobile